![]() |
| (IMAGE – IANS) |
PM Modi Speaks to Benjamin Netanyahu: મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન દ્વારા યુનાઇટેડ આરબ એમિરેટ્સ(UAE) પર કરવામાં આવેલા મિસાઇલ હુમલાની સખત નિંદા કર્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાતચીત કરી છે.

