યુદ્ધ વચ્ચે ઈરાનની મોટી રાહત, હોર્મુઝમાંથી LPG ભરેલા બે જહાજો ભારત આવશે

📅 Published: March 13, 2026 | 📂 Category: India National


Iran to Ensure Safe Passage for Indian Ships in Hormuz : પર્શિયન ગલ્ફ ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, હોર્મુઝમાંથી LPG ભરેલા બે જહાજો ભારત આવી રહ્યા હોવાની માહિતી સામે આવી છે. આ પહેલા ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પૈકીના એક એવા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માંથી ભારતીય જહાજોની સુરક્ષિત અવરજવર અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું.

હોર્મુઝમાંથી LPG ભરેલા બે જહાજો ભારત આવશે

રૉયટર્સના રિપોર્ટ મુજબ, ઈરાને મંજૂરી આપ્યા બાદ હોર્મુઝમાંથી LPG ભરેલા બે જહાજો ભારત આવી રહ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *