રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ખેલ પાડ્યો! વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ, જાણો ક્યાં કોણ જીત્યું

📅 Published: March 17, 2026 | 📂 Category: India National


Rajya Sabha Election Results: બંગાળ, આસામ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યસભા ચૂંટણીમાં NDAને જીત મળી છે. બિહાર સહિત 10 રાજ્યોમાં રાજ્યસભાની 37 બેઠકો માટે થયેલી ચૂંટણીના પરિણામો ગઇકાલે મોડી રાત સુધી જાહેર થયા છે. બિહાર, ઓડિશા અને હરિયાણામાં 26 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. જે બાદ બાકીની બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં બિહારની તમામ પાંચ બેઠકો NDAએ જીતી લીધી છે, જ્યારે ઓડિશામાં BJD અને કોંગ્રેસના ધારાસભ્યોના ક્રોસ-વોટિંગને કારણે ભાજપને બે બેઠકો મળી છે. હરિયાણામાં ચૂંટણી પરિણામોમાં વિવાદોના કારણે મતગણતરી લગભગ 5 કલાક સુધી અટકી રહી હતી અને મોડી રાત્રે પરિણામો આવ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *