
PM Modi talk UAE President: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 માર્ચે મંગળવારે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્ર પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે ફોન પર વાતચીત કરી હતી અને તેમને ઈદની આગોતરી શુભેચ્છાઓ પાઠવી હતી. બંને નેતાઓ વચ્ચે પશ્ચિમ એશિયામાં ઉભા થયેલા તણાવ અંગે પણ ઉંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. આ દરમિયાન ભારતે UAE પર થયેલા હુમલાઓની કડક શબ્દોમાં નિંદા કરી હતી. PM મોદીએ આ વાતચીત અંગેની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે.
હોર્મુઝ સ્ટ્રેટ અંગે શું થઈ ચર્ચા?
