સુપ્રીમે બંગાળના મતદારો માટે ટ્રિબ્યુનલ રચી, મમતાએ જીત ગણાવી ધરણા સમેટયા

📅 Published: March 11, 2026 | 📂 Category: India National


– બંગાલમાં એસઆઇઆર વિવાદ પર હાલ પુરતા વિરામ

– મતદારોના નામ રદ થવા સામેના વાંધા-દાવા ટ્રિબ્યુનલને સોંપાશે, હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશો સુનાવણી કરશે

– ન્યાયિક અધિકારીઓ પર શંકાની હિમ્મત જ કેમ કરી, હું આ નહીં ચલાવી લઉ : સીજેઆઇની અરજદારને ચેતવણી

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ દ્વારા મતદારોનું વેરિફિકેશન કરતી પ્રક્રિયા એસઆઇઆર મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. એવામાં જે પણ લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હોય તેમની અપીલની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ દ્વારા એક સ્વતંત્ર ટ્રિબ્યુનલનુ ગઠન કરાયું છે. જેની જવાબદારી હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશોને સોંપવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *