
– ક્લાઈમેટ ચેન્જની અસર : દેશભરમાં અચાનક હવામાન પલટાયું, આજે સ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા
– હિમાચલ, ઉત્તરાખંડમાં હિમવર્ષાના પગલે પ્રવાસીઓનો ધસારો વધ્યો, જ્યારે તોફાની પવનના લીધે વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં
– રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત કેટલાક વિસ્તારોમાં કરાં પડયાં
– વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશને સાથે મળી વાતાવરણ પર મોટી અસર કરી
– દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં પ્રતિ કલાક 80 કિ.મી.
