ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડ સામે ભારતની શાનદાર જીત થઈ હતી. તમામ ક્રિકેટરો સહિત હાર્દિક પંડયા પણ નરેન્દ્રમોદી સ્ટેડિયમના મેદાનમાં આ જીતની ઉજવણી કરવા લાગ્યા હતા. ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે હાર્દિકના ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વયારલ થયા હતા. ઓલરાઉન્ડ ક્રિકેટર હાર્દિક પંડયા હંમેશા સોશિયલ મીડિયામાં સક્રિય રહે છે. હાલમાં ક્રિકેટર ગર્લફ્રેન્ડ અને પોતાના પુત્ર સાથેના હળવી ક્ષણનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા.
હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ મહિકા અને દીકરા સાથે શેર કર્યા અનસીન ફોટા, જુઓ વાયરલ તસવીરો
📅 Published: March 18, 2026 |
📂 Category: sports
