3 રાજ્યો અને 11 રાજ્યસભાની બેઠક… બિહારમાં NDA ફસાયું તો હરિયાણા-ઓડિશામાં કોંગ્રેસ ટેન્શનમાં

📅 Published: March 16, 2026 | 📂 Category: India National


Rajya Sabha Elections: દેશના ત્રણ રાજ્યો બિહાર, હરિયાણા અને ઓડિશાની ખાલી પડેલી 11 રાજ્યસભા બેઠકો માટે સોમવારે (16મી માર્ચ) મતદાન થઈ રહ્યું છે. ફાળવવામાં આવેલી બેઠકો કરતાં ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી ટક્કર અત્યંત રસપ્રદ બની છે. ખાસ કરીને બિહારમાં પાંચમી બેઠક માટે જંગ જામ્યો છે, જ્યાં ઓવૈસીની પાર્ટીના બદલાયેલા વલણે NDAની ચિંતા વધારી દીધી છે. બીજી તરફ, હરિયાણા અને ઓડિશામાં કોંગ્રેસને પોતાના ધારાસભ્યો તૂટવાનો ભય સતાવી રહ્યો છે.

બિહારમાં પાંચમી બેઠક માટે ખરાખરીનો જંગ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *