ચીનમાં મોટી દુર્ઘટના, 11 રેલવે કર્મચારીને ટ્રેને કચડ્યાં, ભૂકંપ માપતા ઉપકરણોના ટેસ્ટિંગ વખતે દુર્ઘટના

📅 Published: November 27, 2025 | 📂 Category: Uncategorized


Train Accident in China: ચીનના દક્ષિણી પ્રાંત યુનાનમાં ગુરુવારે (27મી નવેમ્બર) સવારે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 11 લોકોના મોત થયા હતા અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ભૂકંપ માપવાના સાધનોનું ટેસ્ટિંગ કરતી એક ટ્રેને રેલવેના જ કર્મચારીઓને કચડી નાખ્યા હતા.

સ્ટેશનના વળાંક પર બની ઘટના

અહેવાલો અનુસાર, આ દુર્ઘટના યુનાન પ્રાંતની રાજધાની કુનમિંગમાં સ્થિત લુઓયાંગ ટાઉન રેલવે સ્ટેશન નજીક બની હતી. ભૂકંપના સંકેતો શોધી કાઢતી ટેસ્ટિંગ ટ્રેન (Testing Train) જ્યારે સ્ટેશનની અંદરના વળાંકવાળા ભાગમાં પ્રવેશી, ત્યારે તે ટ્રેક પર કામ કરી રહેલા રેલવે કર્મચારીઓ સાથે અથડાઈ હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *