LD એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, ઝઘડાનો બદલો લેવા ટોળાનો હુમલો

📅 Published: November 28, 2025 | 📂 Category: Uncategorized


Ahmedabad News : અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. અહીં મોઢે રૂમાલ બાંધીને આવેલા કેટલાક વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં ઘૂસીને જમ્મુ-કાશ્મીરના એક વિદ્યાર્થીને માર માર્યો હતો. જેમાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે ગુજરાત યુનિવર્સિટી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *