ઉત્તરાયણ પહેલાં જ સુરતમાં કરુણાંતિકા, પતંગ પકડવા ગયેલા 12 વર્ષીય માસૂમ પર જર્જરિત દીવાલ પડતાં મોત

📅 Published: November 29, 2025 | 📂 Category: Uncategorized


Surat Crime News: સુરતના લિંબાયત વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારની ઉજવણી શરૂ થાય તે પહેલાં જ એક અત્યંત દુખદ અને ગોઝારી ઘટના બની છે. પતંગ પકડવાની ઘેલછામાં 12 વર્ષના એક કિશોર પર જૂની દીવાલ ધસી પડતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લિંબાયત વિસ્તારમાં સંગમની બાજુમાં આવેલા એક નાના મેદાન નજીક આ દુર્ઘટના બની હતી. મૃતક કિશોરની ઓળખ મોહમ્મદ ફૈઝાન (ઉંમર આશરે 12 વર્ષ) તરીકે થઈ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *