વડોદરા પોલીસે ગુનામાં કબજે કરેલી 32 લાખની ચીજ વસ્તુઓ લોકોને પરત કરી

📅 Published: November 29, 2025 | 📂 Category: Uncategorized


Vadodara : વડોદરા શહેર પોલીસ દ્વારા એક કાર્યક્રમ યોજી જુદા જુદા ગુનાના કામમાં કબજે લીધેલી 32 લાખની મતા લોકોને પરત કરવામાં આવી હતી.

શહેરના ડીસીપી ઝોન-1 ના લક્ષ્મીપુરા, જવાહર નગર, ગોરવા સહિતના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરી, મોબાઈલ ચોરી, ચિલઝડપ જેવા ગુનાઓ ડિટેક્ટ કરી પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી રોકડ દાગીના સહિતની ચીજ વસ્તુઓ કબજે કરવામાં આવી હતી.

લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે યોજાયેલા તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સાયબર ફ્રોડના 10.19 લાખ, 4 વાહન, 13 મોબાઇલ, રોકડા રૂ.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *