ગુજરાત મહેશ્વરી સમાજ દ્વારા નાના બાળકો માટે ખેલકૂદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમાજના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ આયોજન મહેશ્વરી સમાજના ગુજરાતના દરેક શહેરમાં કરવામાં આવ્યું હતું, જ્યાંથી નાના બાળકોએ ભાગ લીધો હતો.
મહેશ્વરી સમાજે ખેલકૂદ સ્પર્ધાનું આયોજન કર્યું:ગુજરાતના બાળકો માટે વિવિધ શહેરોમાં ભાગીદારી
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
