બોમ્બે સ્ટાઈલની ઓપન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન

📅 Published: November 30, 2025 | 📂 Category: Uncategorized

શહેરના સુભાનપુરા ઝાંસી કી રાણી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ઓપન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં વિજેતા ખેલાડીઓને ઈનામ વિતરણ કરી સન્માનિત કરાયા હતા.

શ્રી સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ મ્યુ. કોર્પોરેશનના વોર્ડનં. ૯ના કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા સતત પાંચમા વર્ષે સુભાનપુરા ઝાંસી કી રાણી ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું હતું. જેમાં તમામ ટીમને નિઃશુલ્ક પ્રવેશ અપાયો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *