ટેન્ડરમાં ગેરરીતિ: ગિફ્ટ સિટીના ફૂડઝોનનો કોન્ટ્રાક્ટ શિલ્પા શેટ્ટીની કંપનીને આપી દેવાયો

📅 Published: December 1, 2025 | 📂 Category: Uncategorized


GIFT City Tender Scam: ગાંધીનગર ગીફટ સિટિમાં ફુડઝોનની ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ થયા છે. ફિલ્મી હસ્તી શિલ્પા શેટ્ટીની બાસ્ટીઅન હોસ્પિટાલિટિ લિ.ને ફાયદો થાય તે રીતે ટેન્ડરની શરતમાં રાતોરાત ફેરફાર કરી ગુજરાત સરકારને 68 કરોડ રૂપિયાનું નુકસાન થાય તે રીતે  ફૂડઝોનનો કોન્ટ્રાકટ પધરાવી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે.

બાસ્ટિયન હોસ્પિટાલિટીને ફાયદો કરાવવા ટેન્ડરમાં ગેરરીતિ

આ ગીફટ સિટિ માટે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટિ કંપની દ્વારા સેન્ટ્રલ પાર્કમાં ફૂડઝોનનો કોન્ટ્રાકટ આપવા બીજી જુલાઈ 2025ના રોજ વેબસાઈટ પર જાહેરાત કરવામાં આવી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *