VIDEO: બાહુબલીના ધારાસભ્ય પત્ની શપથ વાંચી ન શક્યા! બિહારમાં 'મહારાની' સીરિઝ જેવા દ્રશ્યો સર્જાયા

📅 Published: December 1, 2025 | 📂 Category: Uncategorized


JD(U) MLA Vibha Devi oath VIDEO: બિહારમાં નીતિશ કુમાર સરકારની રચના બાદ સોમવારે (1 ડિસેમ્બર) 18મી વિધાનસભાનું પહેલું સત્ર યોજાયું હતું. જેમાં ઘણા ધારાસભ્યોએ શપથ લીધા હતા. જ્યારે JDU ધારાસભ્ય વિભા દેવીનો શપથ લેવાનો વારો આવ્યો, ત્યારે વિભા દેવી શપથ વાંચી ન શકતાં ‘મહારાની’ સીરિઝ જેવા દ્રશ્યો દ્રશ્ય સર્જાયા હતા.

બાહુબલીના ધારાસભ્ય પત્ની શપથ વાંચી ન શક્યા!

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *