નીતિન ગડકરીના ડ્રીમ પ્રોજેક્ટને ઝટકો! સેટેલાઈટ દ્વારા ટોલ ટેક્સનો પ્લાન કેમ ખોટકાયો?

📅 Published: December 2, 2025 | 📂 Category: Uncategorized

Nitin Gadkari News : કેન્દ્ર સરકારની બહુપ્રતીક્ષિત સેટેલાઇટ દ્વારા ટોલ ટેક્સ વસૂલવાની મહત્ત્વકાંક્ષી યોજના હાલમાં મોકૂફ રાખવામાં આવી છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ વાહનોમાં ટ્રેકિંગ ડિવાઇસ (OBU) લગાવવાથી જાસૂસીની આશંકા અને સામાન્ય લોકોની વ્યક્તિગત ગોપનીયતા (Privacy) સાથે સમાધાન થવાની ચિંતા છે.

ગોપનીયતા અને રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા

રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ટોલ પ્લાઝા મુક્ત કરવા અને ‘જેટલું અંતર, તેટલો ટોલ ટેક્સ’ના સિદ્ધાંત પર આધારિત GNSS (સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ) ને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિકોની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *