હિન્દુ દેવી-દેવતાઓ અંગે CM રેવંત રેડ્ડીની ટિપ્પણીથી ભારે વિવાદ, ભાજપે કરી માફીની માંગ

📅 Published: December 2, 2025 | 📂 Category: Uncategorized


Telangana CM Controversial Statement Regarding Hindu God : તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી એક જાહેર કાર્યક્રમ દરમિયાન હિંદુ દેવી-દેવતાઓ અંગે વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ રાજકીય વિવાદ શરૂ થવાની સાથે હિન્દીઓની લાગણી પણ દુભાઈ છે. ભાજપ અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) તેમના નિવેદનની આકરા શબ્દોમાં ટીકા કરીને માફીની માંગણી કરી છે. તેમના નિવેદનથી સમગ્ર રાજ્યના કરોડો હિંદુઓની લાગણી દુભાઈ હોવાનો આરોપ લગાવી વિપક્ષી દળોએ ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે.

આવા નિવેદનના કારણે હિન્દુઓ શરમ અનુભવી રહ્યા છે : ભાજપ

રેડ્ડીની ટિપ્પણી સામે આવતા જ BJP અને બીઆરએસ દ્વારા તેમને તાત્કાલિક માફી માંગવા જણાવ્યું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *