એઆઈનો પ્રભાવ વિશ્વમાં અમીર-ગરીબ વચ્ચેના ભેદને વકરાવી શકે

📅 Published: December 3, 2025 | 📂 Category: Uncategorized


– યુનોના અહેવાલમાં ટેક વિભાજનની ચિંતા વ્યક્ત કરાઈ 

– અહેવાલ મુજબ સમૃદ્ધ દેશો એઆઈના તમામ લાભ આંચકી લેશે જ્યારે નબળા દેશોએ તેના દુષ્પ્રભાવ ભોગવવા પડશે

– એઆઈને વીજળી અને શિક્ષણ સમાન મૂળભૂત માળખામાં સમાવેશ કરીને તમામને ઉપલબ્ધ કરાવવાની ભલામણ 

બેંગકોક : આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ)ના બેવડા પ્રકારને ઉજાગર કરતા યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા જારી કરાયેલા તાજેતરના એક અહેવાલમાં તેનાથી થનારા સંભવિત લાભ તેમજ તેનાથી ઊભા થનારા પડકારો બંને પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ખાસ કરીને વંચિત વસતી માટે તેના નકારાત્મક પ્રભાવ વધુ થઈ શકે છે. અહેવાલમાં ઔદ્યોગિક ક્રાંતિના ગ્રેટ ડાયવર્ઝન સાથે તેની સરખામણી કરવામાં આવી છે અને તર્ક કરાયો છે કે સાવચેતીના પગલા નહિ લેવાય તો સમૃદ્ધ રાષ્ટ્રો એઆઈના મોટાભાગના લાભ આંચકી લેશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *