દિલ્હી MCDની ચૂંટણીમાં ઉલટફેર, ભાજપે બે સીટ ગુમાવી, AAP ગઢ બચાવવામાં સફળ, કોંગ્રેસ ફાયદામાં

📅 Published: December 3, 2025 | 📂 Category: Uncategorized

Delhi MCD Bypoll Result 2025

Delhi MCD Bypoll Result 2025: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન(MCD)ના 12 વોર્ડમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ સાત અને આમ આદમી પાર્ટીએ ત્રણ બેઠકો જીતી છે. કોંગ્રેસે પણ સંગમ વિહાર-A બેઠક પર જીત નોંધાવી છે. જે 12 વોર્ડમાં 30 નવેમ્બરના રોજ મતદાન થયું હતું, તેમાંથી નવ બેઠકો અગાઉ ભાજપ પાસે હતી, જ્યારે બાકીની બેઠકો આમ આદમી પાર્ટી પાસે હતી. વર્ષ 2022માં 250 વોર્ડ માટે યોજાયેલી MCD ચૂંટણીમાં 50.47 ટકા મતદાન થયું હતું, તેની સરખામણીમાં આ પેટાચૂંટણીનું મતદાન માત્ર 38.51 ટકા રહ્યું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *