‘હું વડાપ્રધાનને સલામ કરું છું, તમે લોકો આવું કેમ કરતા નથી’ લોકસભામાં બોલ્યા CM નીતિશ

📅 Published: December 5, 2025 | 📂 Category: Uncategorized


Bihar Assembly News : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે (4 ડિસેમ્બર) રાજ્ય વિધાનસભામાં કેન્દ્ર સરકાર દ્વારા મળી રહેલા સહકાર બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરમાં પ્રશંસા કરી હતી. રાજ્યપાલના સંયુક્ત અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ દરમિયાન તેમણે વિધાનસભાના સભ્યોને વડાપ્રધાન પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે હાથ ઊંચા કરવા અપીલ કરી હતી.

નીતિશ કુમારે 20 મિનિટ સંબોધન કર્યું

પોતાના 20 વર્ષના શાસનકાળમાં રાજ્યના વિકાસના પ્રયાસોની વાત કર્યા બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘રાજ્યના વિકાસ માટે અમને કેન્દ્ર સરકાર તરફથી પૂરેપૂરો સહયોગ મળી રહ્યો છે.’ તેમણે કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ 2024 અને ફેબ્રુઆરી 2025ના બજેટમાં બિહારને અપાયેલા ખાસ નાણાકીય સહાયનો ઉલ્લેખ કર્યો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *