ઇન્ડિગોને ફટકો, દૈનિક ફ્લાઇટ્સ પર સરકારે 10 ટકા કાપ મુક્યો

📅 Published: December 10, 2025 | 📂 Category: Uncategorized


– ઇન્ડિગોના સીઇઓ પીટર ઉડ્ડયન મંત્રી નાયડૂને મળ્યા

– મંગળવારે પણ 422થી વધુ ફ્લાઇટ્સ રદ, સપ્તાહનો આંકડો ચાર હજારને પાર, હજારો મુસાફરો મુશ્કેલીમાં

નવી દિલ્હી : દેશના મોટાભાગના એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સના મુસાફરો છેલ્લા એક સપ્તાહથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઇન્ડિગો દ્વારા દરરોજ અનેક ફ્લાઇટો રદ કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે ઇન્ડિગોની ફ્લાઇટોની ઉડાનમાં ૧૦ ટકાનો કાપ મુકી દીધો છે. આ ૧૦ ટકા ઉડાનની તક હવે અન્ય એરલાઇન્સને આપવામાં આવશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *