મેક્સિકોએ ભારત પર 50 ટકા સુધીનો ટેરિફ નાંખ્યો

📅 Published: December 12, 2025 | 📂 Category: Uncategorized


– અમેરિકાએ શરૂ કરેલી ટેરિફ વોર હવે વધુ વકરે તેવી ભીતિ

– ટેરિફનો જાન્યુ. 2026થી અમલ : ભારતના 1 અબજ ડોલરના ઉત્પાદનો પર અસરની આશંકા, કાર ઉત્પાદકોને મોટો ફટકો 

મેક્સિકો સિટી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયામાં ટેરિફ વોર શરૂ કર્યા પછી હવે તેના પડોશી દેશ મેક્સિકોએ પણ ટેરિફ વોરમાં ઝુકાવ્યું છે. મેક્સિકોએ દુનિયાના દેશોમાંથી આયાત થતી ૧૪૬૩થી વધુ વસ્તુઓ પર પાંચ ટકાથી ૫૦ ટકા સુધીનો જંગી ટેરિફ નાંખવાની જાહેરાત કરી છે. આ પગલાંથી ભારત સહિતના મુખ્ય નિકાસકાર દેશો પર અસર થશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *