વડાપ્રધાન મોદી આજથી જોર્ડન, ઇથિયોપિયા, ઓમાનના ચાર દિવસના પ્રવાસે

📅 Published: December 15, 2025 | 📂 Category: Uncategorized


દ્વિપક્ષીય સહકાર વધારવાનો હેતુ

જોર્ડનના કિંગ અબ્દુલ્લા સાથે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત કરવા મંત્રણા થશે

PM MODI 3 COUNTRY TOUR : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરથી જોર્ડન, ઇથિયોપિયા, ઓમાનની ચાર દિવસની મુલાકાતે જવાના છે. મોદીની જોર્ડનની આ મુલાકાત બન્ને દેશો વચ્ચે સ્થપાયેલા રાજકીય સંબંધોની 75મી જયંતિ નિમિત્તે યોજાઈ રહી છે. આ સહસ્રાબ્દની ભારતના વડાપ્રધાનની જોર્ડનની આ પહેલી મુલાકાત બની રહેશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *