
Ahmedabad Migration: ‘સરની કામગીરી બાદ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રમાણે ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયેલા છે. આ પૈકી 84.30 લાખ જેટલા મતદારો માત્ર અમદાવાદ અને સુરત જિલ્લામાંથી છે.
આ ઉપરાંત કાયમી સ્થળાંતરિત થયા હોય તેવા સૌથી વધુ મતદારો મામલે પણ અમદાવાદ અને સુરત જિલ્લા મોખરે છે.
