
S Jaishankar : વિદેશમંત્રી એસ. જયશંકરે પુણેની યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં વૈશ્વિક રાજનીતિ અને બદલાતા આર્થિક સમીકરણો પર મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, ‘હવે કોઈ પણ દેશ, ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય, તે પોતાની મરજી અન્ય દેશો પર થોપી શકશે નહીં.’
સત્તા કોઈ એક દેશના હાથમાં મર્યાદિત રહી નથી : જયશંકર
વિદેશ મંત્રીએ કહ્યું કે, ‘વિશ્વભરનું આર્થિક અને રાજકીય સંતુલન મોટા ફેરફારમાંથી પસાર થઈ રહ્યું છે.
