ભાજપ 40 વર્ષમાં પહેલીવાર આ બેઠક પર જીત્યો, ઉમેદવાર ફક્ત 103 વોટના અંતરથી વિજયી

📅 Published: December 22, 2025 | 📂 Category: Uncategorized


Maharashtra Local Body Elections: મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને એકપક્ષીય વિજય મેળવી વિપક્ષના સૂપડા સાફ કરી દીધા છે. રાજ્યની 288 જિલ્લા સંસ્થાઓમાંથી 215 પર પ્રમુખ પદ મેળવી મહાયુતિએ પોતાની પકડ મજબૂત કરી છે, જેમાં એકલા ભાજપે 129 બેઠકો પર જીત હાંસલ કરી છે. જોકે, આ આખી ચૂંટણીમાં નાગપુર જિલ્લાની ‘કમ્પટી મ્યુનિસિપલ કાઉન્સિલ’ની જીત સૌથી વધુ ચર્ચામાં રહી છે.

4 દાયકાનો ઇન્તજાર ખતમ 

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના સંસદીય ક્ષેત્ર અને RSSના મુખ્યાલય ગણાતા નાગપુરની કમ્પટી બેઠક પર ભાજપ છેલ્લા 40 વર્ષથી વિજય માટે તરસતું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *