
FIR Against AAP Leaders For Insulting Santa Claus: દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટી(AAP) નેતા સૌરભ ભારદ્વાજ, સંજય ઝા અને આદિલ અહમદ ખાન વિરૂદ્ધમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે. ઈસાઈ સમુદાયના પવિત્ર પ્રતીક સાંતા ક્લોઝના કથિત અપમાન મામલે ખુશબુ જોર્જ દ્વારા કરેલી ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે.
ફરિયાદ મુજબ, આ વિવાદ 17 અને 18 ડિસેમ્બર, 2025ના રોજ નેતાઓ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મૂકવામાં આવેલા એક વીડિયો બાદ શરૂ થયો હતો.
