![]() |
| Image : Global Times |
China, Myanmar And Thailand Joint Operation For Online Fraud : ચીન, મ્યાનમાર અને થાઇલૅન્ડની એજન્સીઓએ સાયબર ફ્રોડને લઈને સંયુક્ત કાર્યવાહી કરી છે. મ્યાનમારના મ્યાવાદી વિસ્તારમાં જુગાર અને ઓનલાઇન છેતરપિંડી સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં મ્યાનમારના કેકે પાર્કમાં 494 બિલ્ડિંગને તોડી પાડવામાં આવી છે.

