
Maharastra News: મહારાષ્ટ્રના નવી મુંબઈમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક માતાએ જ પોતાની છ વર્ષની માસૂમ દીકરીની કથિત રીતે હત્યા કરી નાખી. પોલીસ તપાસમાં જે કારણો સામે આવ્યા છે, તે સમાજની માનસિકતા અને સંતાન ઉછેરના દબાણ પર ગંભીર સવાલો ઉભા કરે છે. પ્રાથમિક તપાસ મુજબ, મહિલા દીકરાની ઘેલછા અને દીકરી મરાઠી ભાષા ન બોલી શકતી હોવાથી તેનાથી નારાજ હતી.
આ પણ વાંચોઃ ‘દુષ્કર્મી ભાજપ નેતા મને ફૂલનદેવી બનવા મજબૂર કરશે..
