
– ગૂગલ ડીપમાઈન્ડના કો-ફાઉન્ડર શેન લેગનું નિવેદન
– સૌથી વધુ જોખમ સોફ્ટવેર એન્જિનિયરિંગ, કોડિંગ, મેથ્સ અને લેંગવેજ પ્રોસેસિંગ જેવી નોકરીઓ પર
કેલિફોર્નિયા : કોરોનાકાળ બાદ વર્ક-ફ્રોમ હોમનું કલ્ચર ઊભું થયું હતું. ઘણા જાણકારો કહી રહ્યાં હતાં કે, વર્ક-ફ્રોમ હોમ હવેથી કાયમી ટ્રેન્ડ બનશે. પરંતુ, ગૂગલ ડીપમાઈન્ડના કો-ફાઉન્ડર શેન લેગના મતે, એઆઈને કારણે વર્ક-ફ્રોમ હોમ અને રિમોટ જોબ્સ કાયમી ધોરણે સમાપ્ત થશે. કંપનીઓ એવી નોકરીઓ ઘટાડશે જેમાં દૂર કમ્પ્યુટર પર બેઠેલા વ્યક્તિ પાસે કંપનીની પ્રાઈવેટ જાણકારીઓ હશે.
