KKRમાં બાંગ્લાદેશી ખેલાડી મુદ્દે શાહરૂખ ખાન પર સાધુ-સંતો ભડક્યા, કહ્યું- BCCI પણ આ વાત સમજે

📅 Published: January 2, 2026 | 📂 Category: Uncategorized

KKR and Bangladeshi Player Controversy : IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માં બાંગ્લાદેશી ખેલાડીને સામેલ કરવા મુદ્દે ટીમના માલિક અને બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન વિરુદ્ધ વિરોધ સતત વધી રહ્યો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય સંગીત સોમના આક્રોશ બાદ હવે દેશના અગ્રણી ધર્મગુરુઓ અને કથાવાચકોએ પણ આ મુદ્દે શાહરૂખ ખાનનો વિરોધ ચાલુ કર્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના માલિક શાહરુખ ખાને ગયા મહિને અબુ ધાબીમાં યોજાયેલી આઈપીએલ ટીમોની મિની હરાજીમાં બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને રૂ. 9.20 કરોડમાં ખરીદ્યો હતો. મુસ્તફિઝુર રહેમાન એક ફાસ્ટ બોલર છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *