
સિવિલ માંથી ૧૩ દર્દીઓને રજા આપવામાં આવી
૭૦ દર્દી હજી સારવાર હેઠળ કોર્પોરેશનની ૮૫ ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં હજી પણ સઘન સર્વેલન્સ
ગાંધીનગર : ગાંધીનગરના જુના સેક્ટરોમાં ટાઈફોડના રોગચાળાને દસ દિવસ
ઉપરાંત નો સમય થઈ ગયો છતાં હજી પણ કેસો મળી રહ્યા છે ત્યારે આજે વધુ ૧૦ નવા કેસ
કોર્પોરેશનના ચોપડે નોંધાયા હતા તો સિવિલમાં સારવાર લઈ રહેલા તે દર્દીઓને રજા
