સુરત: મગદલ્લા-હજીરા બોટ સ્પર્ધામાં મોટી દુર્ઘટના ટળી, મધદરિયે હોડી પલટી છતાં તરવૈયા નાવિકોનો ચમત્કારિક બચાવ

📅 Published: January 19, 2026 | 📂 Category: Uncategorized


Surat Boat Race Mishap: સુરતના દરિયાકાંઠે આયોજિત 45મી મહાજન સ્મારક સમુદ્ર સઢવાળી હોડી સ્પર્ધા દરમિયાન મોટી દુર્ઘટના ટીળી હતી. મગદલ્લા-હજીરા બોટ સ્પર્ધામાં મધદરિયે હોડી પલટી મારતા અફરાતફરીનો માહોલ છવાયો હતો. જોકે, આ દુર્ઘટનામાં તરવૈયા નાવિકોનો ચમત્કારિક બચાવ થયો હતો. 

મધદરિયે હોડી પલટી છતાં તરવૈયા નાવિકોનો ચમત્કારિક બચાવ

સુરત જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાતના રમતગમત, યુવા-સાંસ્કૃતિક વિભાગ દ્વારા હજીરા રો-રો ફેરીથી મગદલ્લા પોર્ટ સુધી 21 કિલોમીટર લાંબી હોડી સ્પર્ધા યોજાઈ હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *