
– સોનગઢ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી
– આર્મીમાં નોકરી કરતો પુત્ર ભાવનગર કામ સબબ આવ્યો ત્યારે માતા-પિતાએ ગળાફાંસો ખાતા અરેરાટી
સિહોર : સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે સોનગઢ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સિહોર તાલુકાના સોનગઢ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા ગુણવંતભાઈ મોહનભાઈ ડાભી (ઉ.
