Gujarat News : PSI ભરતી માટે 472 ઉમેદવારોની હંગામી પસંદગી યાદી જાહેર

📅 Published: February 23, 2026 | 📂 Category: Uncategorized

પોલીસ ભરતી બોર્ડના ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસમાં પીએસઆઈ ભરતી માટે પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 472 ઉમેદવારોની હંગામી પસંદગી યાદી જાહેર કરાઈ છે. 95 ઉમેદવારોનો હંગામી વેઇટિંગ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

પોલીસ ભરતીના ઉમેદવારો માટે મોટા સમાચાર

પોલીસ PSI ભરતી માટે પ્રથમ તબક્કામાં 4.60 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. 1 લાખથી વધુ ઉમેદવાર લેખિત પરીક્ષામાં સફળ થયા હતા. 1,023 ઉમેદવારોની ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા પૂરી થઈ છે. પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ પર મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા, હરિત શુકલાની જગ્યાએ સંદિપ સાંગલેને જવાબદારી સોંપાઈ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *