
મ્યુનિ. અનેક પોલીસ જવાનો અને બુલડોઝર સાથે પહોંચ્યું
સમગ્ર ઘર નહીં પણ ગેરકાયદે બાંધકામ જ તોડવામાં આવ્યું છે : મ્યુનિ.ની સ્પષ્ટતા
નવી દિલ્હી: દિલ્હીના ઉત્તમ નગરમાં ધુળેટીએ રંગ લગાવવા જેવી બાબતમાં એક યુવકની હત્યા કરી દેવાઇ હતી, જેને પગલે તંગદીલી વચ્ચે દિલ્હી મ્યુનિ. કોર્પોરેશને હત્યાના આરોપીના ઘરનો ગેરકાયદે હિસ્સો બુલડોઝરથી તોડી પાડયો હતો.
