Ahmedabad : વડોદરાની દુષ્કર્મની પીડિતાની ગર્ભપાતની અરજી હાઇકોર્ટે ફગાવી, 26 સપ્તાહનો ગર્ભ હોવાથી જીવને જોખમ હોવાની કોર્ટે લીધી નોંધ

📅 Published: March 12, 2026 | 📂 Category: gujarat-news

વડોદરા શહેરની એક દુષ્કર્મ પીડિતાએ કરેલી ગર્ભપાતની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. હવે આ પીડિતા બાળકને જન્મ આપશે.

ગર્ભપાત માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી

પીડિતાએ ગર્ભપાત માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દેતાં જણાવ્યું કે તેને 26 સપ્તાહનો ગર્ભ છે અને ગર્ભપાતથી પીડિતાના જીવન પર જોખમ ઊભું થઇ શકે છે.

પીડિતાને બાળકને જન્મ આપશે

કોર્ટના નિર્ણય અનુસાર, પીડિતાને બાળકને જન્મ આપવા દેવામાં આવશે. વધુમાં, 6 મહિનાનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે.

આ પણ વાંચો—    Gandhinagar : ગેસની સ્થિતિ પર જીતુ વાઘાણીનું નિવેદન, સરકાર પાસે હાલ પૂરતા પ્રમાણમાં જથ્થો છે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *