અમદાવાદ શહેરમાં 2011ના કેસમાં સનદ વિના વકીલ તરીકે કોર્ટમાં હાજર રહેનારા નકલી જજ મોરિસ ક્રિશ્ચનને મેટ્રો કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલો 2011માં થયો હતો.
કોર્ટે નિર્દોષ જાહેર કરવાનો નિર્ણય
આ કોર્ટ કેસમાં મોરિસ ક્રિશ્ચન પર આરોપ હતો કે સનદ વિના વકીલ તરીકે દાખલ થઇને કોર્ટમાં હાજર રહ્યો હતો. જોકે, તપાસ અને રજૂ કરેલા પુરાવાઓના આધારે કોર્ટે નિર્દોષ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.
