Ahmedabad : સાણંદ–વિરમગામ હાઈવે પર ત્રિપલ અકસ્માત, કારમાં આગ લાગતા બેના મોત

📅 Published: March 16, 2026 | 📂 Category: gujarat-news

સાણંદ–વિરમગામ હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે જેમાં કારમાં આગ લાગતા 2ના મોત થયા છે

ડમ્પર,ટેન્કર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત

મળેલી માહિતી પ્રમાણે ડમ્પર,ટેન્કર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. વિરોચનનગર પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો હતો

 કારમાં આગ લાગતા બેના મોત

અકસ્માત બાદ કારમાં આગ લાગતા બેના મોત થયા છે. ફાયર બ્રિગેડની બે ટીમોએ આગ કાબૂમાં લીધી છે અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

આ પણ વાંચો—    Kutch : 54000 મેટ્રિક ટન ગેસનો જથ્થો લઇને શિવાલિક જહાજ મુંદ્રા પોર્ટ પર પહોંચ્યું, નંદાદેવી જહાજ આવતીકાલે ભારત પહોંચશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *