Akriti Agarwal કોણ છે? જેની સાથે ક્રિકેટર પૃથ્વી શોએ કરી સગાઈ

📅 Published: March 8, 2026 | 📂 Category: sports

આજે રવિવાર 8 માર્ચ 2026ના T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. તે જ દિવસે ભારતીય બેટ્સમેન પૃથ્વી શોએ સગાઈ કરી છે. પૃથ્વી શોએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કરીને ફેન્સ સાથે પોતાની સગાઈના સારા સમાચાર શેર કર્યા. પૃથ્વી શોએ કેપ્શનમાં લખ્યું છે કે “મેદાન પર છગ્ગાથી લઈને મેદાનની બહાર જીવનભરની સફળતા સુધી. આ મારી સંપૂર્ણ ઈનિંગ છે!” પૃથ્વી શોએ સગાઈની રિંગ ગર્લફ્રેન્ડ આકૃતિ અગ્રવાલને આપી, જેનાથી સવાલ ઉભા થયા કે આકૃતિ અગ્રવાલ કોણ છે. 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *