![]() |
| (IMAGE – IANS) |
Use of Indian Ports for War: ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભયાનક જંગની વચ્ચે ભારતે એક મોટી અફવાને સખત શબ્દોમાં નકારી કાઢી છે. વિદેશ મંત્રાલયે(MEA) સ્પષ્ટતા કરી છે કે અમેરિકા ભારતીય બંદરો કે નેવલ બેઝનો ઉપયોગ કરીને ઈરાન પર હુમલા કરી રહ્યું હોવાના દાવા સંપૂર્ણપણે ‘ફેક અને ખોટા’ છે.

