Gujarat Weather : રાજ્યમાં આકરી ગરમીની આગાહી, રાષ્ટ્રીય હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ

📅 Published: March 5, 2026 | 📂 Category: gujarat-news

ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરુઆત થઇ ચૂકી છે ત્યારે રાષ્ટ્રીય હવામાન વિભાગે ગુજરાતમાં આકરી ગરમી પડશે તેવી આગાહી કરી છે

વહેલી સવારે સામાન્ય ઠંડક અનુભવાઇ રહી છે.

રાજ્યમાં હવે દિવસ દરમિયાન આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. વહેલી સવારે સામાન્ય ઠંડક અનુભવાઇ રહી છે. નાગરિકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે

ગુજરાતમાં આકરી ગરમી પડશે

જો કે ગુજરાતમાં આકરી ગરમી પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુરુવારે રાષ્ટ્રીય હવામાન વિભાગે ગુજરાત સહિતના રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું હતું

 ગરમ અને ભેજવાળા વાતાવરણની આગાહી

હવામાન વિભાગે ગરમ અને ભેજવાળા વાતાવરણની આગાહી કરી છે. ખાસ કરીને ગુજરાત, ગોવા, આંધ્રપ્રદેશમાં ગરમીથી સાવચેત રહેવા એલર્ટ જાહેર કરાયું છે.

આ પણ વાંચો—-    Surat : પનીર ખાતા પહેલા ચેતજો, ગંદકી વચ્ચે પામોલીન તેલ અને એસીડીક એસીડના મિશ્રણથી બનાવાતા પનીરનો મોટો જથ્થો ઝડપાતાં ખળભળાટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *