T20 વર્લ્ડકપ 2026ની સેમિફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે રમાઈ રહી છે. આ દરમિયાન ભારતીય ટીમનો ઉત્સાહ વધારવા માટે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ વાનખેડેમાં પહોંચ્યા છે. તે પોતાની પત્ની સાક્ષી સાથે મેચની મજા માણી રહ્યા છે.
IND vs ENG Semifinal : વાનખેડેમાં અંબાણી પરિવાર, બોલીવુડ અને ક્રિકેટ જગતના સ્ટાર્સનો જમાવડો, જુઓ Photos
📅 Published: March 5, 2026 |
📂 Category: sports
