India Vs South Africa Live Score: ભારતની અડધી ટીમ પોવેલિયન ભેગી, કેપ્ટન સૂર્યા પણ સસ્તામાં આઉટ

📅 Published: February 22, 2026 | 📂 Category: sports

T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 રાઉન્ડમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સેમિફાઇનલની રેસ માટે આ મુકાબલો નિર્ણાયક માનવામાં આવી રહ્યો છે. બંને ટીમો અજેય અભિયાન સાથે આવી રહી હોવાથી પિચ અને હવામાનની ભૂમિકા મહત્વપૂર્ણ બનશે.સુપર 8 રાઉન્ડમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેનો મુકાબલો ચાહકોમાં ભારે ઉત્સાહ જગાવી રહ્યો છે. ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી બંને ટીમો આત્મવિશ્વાસથી ભરપૂર છે. ચારેય મેચ જીત્યા બાદ સુપર 8 માં પ્રવેશ કરનાર આ બંને દાવેદારો હવે સેમિફાઇનલની નજીક પહોંચવા માટે એકબીજાને ટક્કર આપશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *