LPGની અછત વચ્ચે 524 સિલિન્ડર ભરેલી ટ્રકની ચોરી, ઝાંસી પોલીસ દોડતી થઈ

📅 Published: March 10, 2026 | 📂 Category: India National


LPG Cylinder Theft in Jhansi: ઈઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર ભારતના રસોડા સુધી પહોંચી છે. ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાંથી સપ્લાય ખોરવી નાખવામાં આવતા ભારતમાં LPG ગેસની અછત સર્જાઈ છે. આ વચ્ચે હવે ઉત્તર પ્રદેશના ઝાંસીથી LPG સિલિન્ડર ભરેલા ટ્રકની ચોરી થવાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે, જેનાથી ખળભળાટ મચી ગયો છે. 

524 ગેસ સિલિન્ડર ભરેલ ટ્રકની ચોરી

પ્રાપ્ત માહિતી પ્રમાણે ટ્રકમાં લગભગ 524 ભરેલા LPG સિલિન્ડર હતા, જેની કિંમત લગભગ 18 લાખ હોવાનું માનવામાં આવી રહ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *