PM મોદીની ઈઝરાયલ પ્રવાસ પર રાજકીય જંગ: કોંગ્રેસનો આરોપ- સરકારે પેલેસ્ટાઈનનો સાથ છોડ્યો

📅 Published: February 24, 2026 | 📂 Category: India National


Jairam Ramesh On PM Modi Israel Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બુધવાર, 25 ફેબ્રુઆરી 2026ના રોજ ઈઝરાયેલના પ્રવાસે જઈ રહ્યા છે, ત્યારે આ ઐતિહાસિક મુલાકાત સામે કોંગ્રેસે સખત વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે, ભારત પેલેસ્ટાઈનને માન્યતા આપનારા દેશોમાં સામેલ હોવા છતાં મોદી સરકારે પેલેસ્ટાઈનીઓના હિતોની અવગણના કરી રહ્યા છે.

કોંગ્રેસે મુલાકાતની આકરી ટીકા કરી

કોંગ્રેસના નેતા અને કમ્યુનિકેશન ઈન્ચાર્જ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વડાપ્રધાનની આ મુલાકાતની આકરી ટીકા કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘વેસ્ટ બેંકના કબજા હેઠળના વિસ્તારમાં પેલેસ્ટાઈનીઓને હાંકી કાઢવા અને વિસ્થાપિત કરવા માટે ઈઝરાયેલ ઝડપથી કાર્યવાહી કરી રહ્યું છે, જેની વિશ્વભરમાં નિંદા થઈ રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *