ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક ઘણીવાર તેમના લગ્ન અને પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. તે ઘણીવાર ત્રણ વખત લગ્ન કરવા બદલ ટ્રોલર્સનો શિકાર બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર તેમના ચોથા લગ્ન અંગે દાવાઓ ચાલી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ક્રિકેટર ટૂંક સમયમાં ચોથી વખત વરરાજા બનવાનો છે. તાજેતરમાં એવી ચર્ચામાં થઈ રહી હતી કે તેઓ ચોથા લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. કેટલાક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ પાકિસ્તાની એક્ટ્રેસ વનીઝા સત્તાર સાથે સંબંધમાં છે અને તેઓ ચોથી વાર તેમની સાથે લગ્ન કરી શકે છે.
Shoaib Malikની દુલ્હન બનશે આ પાકિસ્તાની એક્ટ્રેસ? રિલેશનશિપ પર તોડ્યું મૌન, કહ્યું- 'મારા લગ્ન…'
📅 Published: March 9, 2026 |
📂 Category: sports
