T20 વર્લ્ડકપમાં રન ચેઝમાં સદી ફટકારનારા બેટ્સમેન, જાણો લિસ્ટમાં કોણ છે સામેલ

📅 Published: February 26, 2026 | 📂 Category: sports

જ્યારે T20 વર્લ્ડકપમાં સદી ફટકારનારા બેટ્સમેનોની વાત આવે છે, ત્યારે લિસ્ટમાં ફક્ત 14 ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ દરમિયાન જ્યારે T20 વર્લ્ડકપમાં રન ચેઝમાં સદી ફટકારનારા બેટ્સમેનોની વાત આવે છે, ત્યારે ફક્ત 4 ખેલાડીઓના નામ સામે આવે છે. આ દરમિયાન તમને T20 વર્લ્ડ કપમાં રન ચેઝમાં સદી ફટકારનારા ચાર ખેલાડીઓના નામ જણાવીશું. આ લિસ્ટમાં એક પણ ભારતીય ખેલાડીનો સમાવેશ નથી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *