T20 મેચમાં ઝડપથી રન બનાવવાએ જરૂરી છે. પરંતુ તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડકપમાં 250ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતાં સૌથી વધુ સ્કોર બનાવનારા બેટ્સમેન કોણ છે. T20 વર્લ્ડકપમાં શિમરોન હેટમાયર T20 વર્લ્ડકપમાં 250ના સ્ટ્રાઈક રેટથી સૌથી વધુ સ્કોર કરવાનો રેકોર્ડ ધરાવે છે. T20 વર્લ્ડકપમાં બીજા નંબરે સૌથી વધુ સ્કોર કરવાનો રેકોર્ડ ઈશાન કિશનના નામે છે. આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર માઈક હસ્સી ત્રીજા નંબરે છે. આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઈનિસ ચોથા નંબરે છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ દિગ્ગજ યુવરાજ સિંહ આ લિસ્ટમાં પાંચમા નંબરે છે.
T20 વર્લ્ડકપમાં 250ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતાં સૌથી વધુ સ્કોર બનાવનારા ટોપ 5 બેટ્સમેન
📅 Published: February 25, 2026 |
📂 Category: sports
